દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજી કોઈ રાહત નથી મઇડી. હાઇકોર્ટે એમની ધરપકડ ને યોગ્ય ઠેરવી, ધરપકડ સામેની કેજરીવાલની અરજી ફગાવી છે. હવે હાઇકોર્ટના હુકમ સામે કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!