14મી એપ્રિલે સવારે મુંબઈમાં ભાઈજાન એટલે કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બહાર ફાયરિંગ કરનારા હુમલાખોરોની તસવીર CCTCમાં કેદ થઈ હતી, જેની તસવીર સામે આવી છે. પોલીસે આ હુમલાખોરોની તસવીર જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના ઘરની બહાર થઇ ફાયરિંગ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને MNS ચીફ રાજ ઠાકરે સલમાન ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા હતા.
41154