કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને બોર્નવિટા, બુસ્ટ, હોરલિક્સ, કૉમ્પ્લેન સહિતના તમામ ડ્રીંકને તેમના પોર્ટલ અને ઈ-પ્લેટફોર્મ પરથી ‘હેલ્થ ડ્રિંક્સ’ની શ્રેણીમાંથી દૂર કરવા નાં નિર્દેશ આપ્યા છે.
મંત્રાલય ની એડવાઈઝરી NCPCR દ્વારા કરવામાં આવેલી તપાસને અનુસરે બોર્નવિટા અને એના જેવા પ્રોક્ટ્સમાં સ્વીકૃત મર્યાદા કરતાં વધુ શુગર લેવલ છે.