બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘરની બહાર વહેલી સવારે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.  આ ઘટના બાદ તેમની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.

મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યા અનુસાર, 14 એપ્રિલે સવારે 5 વાગ્યાની આસપાસ મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ હાઉસની બહાર અજાણ્યા હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. ઘટના સમયે સલમાન ખાન ઘરે જ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!