ગુજરાતી એ.ટી.એસ ને એક મોટી સફળતા હાથ લાગી છે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરવા માં આવી. ચારેય શ્રીલંકાના નાગરિકો છે અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવે છે. ગુજરાત ATS હાલ તેમની પૂછપરછ કરી રહી છે.

આતંકીઓ નાં નામ નીચે મુજબ છે –

  1. મોહમ્મદ નુસરત,
  2. મોહમ્મદ નફરાન,
  3. મોહમ્મદ ફારીસ,
  4. મોહમ્મદ રસદીન.

error: Content is protected !!