કચ્છનાં અંજારમાં મહાવીર ડેવલપર્સના માલિક ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એમના પાસેથી અજ્ઞાત બાઇક સવારો 40 લાખ ની લૂટ કરી ગયા.
ઓફિસની નીચે બે બાઇક પર સવાર ચાર શખ્સોએ છરી બતાવી 40 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ જેને જોઈ ને પોલીસની ટીમ ઘટનાની જાચ કરે છે.