પટનામાં એક હોટલ આગમાં બળીને રાખ થઈ ગઈ. પટનાના રેલ્વે જંકશનની બાજુમાં આવેલી પાલ નામની હોટલમાં અચાનક આગ લાગી ગઈ, આગ થોડી જ વારમાં વિકરાળ બની ગઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને લગભગ 18 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

error: Content is protected !!