મોદી સરકારના જે દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણી માં જીતી શક્યા નથી એમાં મહેન્દ્રનાથ પાંડે(ભારી ઉદ્યોગ મંત્રી), અર્જુન મુંડા (જનજાતીય મંત્રી), અજય કુમાર મિશ્રા (ગૃહ રાજ્યમંત્રી), સ્મૃતિ ઈરાની (માઈનોરિટી અફેરસ મિનિસ્ટર), રાજીવ ચંદ્રશેખર (પાર્ટી પ્રવકતા અને ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રૌદ્યોગિકી રાજ્ય), ભગવંત કુબા(રસાયણ અને ઉર્વરક સાથે નવીનીકરણ ઊર્જા રાજ્યમંત્રી), દેબશ્રી ચૌધરી (મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નાં રાજ્ય મંત્રી હતા), આરકે સિંહ (કૌશલ વિકાસ અને ઉધ્યમિતા રાજ્ય મંત્રી હતા) અને નિશિત પ્રામાણિક (ગૃહ અને ખેલ મંત્રાલય નાં રાજ્ય મંત્રી )શામેલ છે.