ગુજરાત ના રાજકોટ થી બાજપ નાં ઉમેદવાર અને હાલ માં મોદી સરકાર માં મત્સય, પશુપાલન અને દૂધ ઉત્પાદન નાં રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાળા રાજપૂત સમાજ ના બાબત માં પોતાના સ્ટેટમેન્ટ ને લઈને આ દિવસો ચર્ચાઓ માં છે. વિભિન્ન જગિયાઓ નાં રાજપૂત સમાજગણ એમના ખિલાફ મોર્ચો ખોલી નાઈખો છે. આ વચ્ચે રૂપાલા એ ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. પરસોતમ રૂપાલા 16 મી એપ્રિલે બહુમાળી ભવન ખાતે જાહેર સભા કરી ત્યારબાદ સરઘસ આકારે કલેક્ટર કચેરી જઈને 16 મી એ એપ્રિલે ફોર્મ ભરી નાયખું.