કોંગ્રેસના યુપી સંગઠને રિપબ્લિક ભારત ન્યૂઝ ચેનલને 500 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. તેમનું કહેવું છે કે ચેનલે ખોટા સમાચાર પ્રસારિત કર્યા છે જેનાથી કોંગ્રેસની છબી ખરાબ થઈ શકે છે. – Source & credit of news to Badhas4media

error: Content is protected !!