આ દિવસો ઘણી ચર્ચાઓ અને કોન્ટ્રાવર્સી માં આવેલ રાજકોટ થી ભાજપ નાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એ ફોર્મ ભરવા સમય એફેદેબિત આપ્યો છે.
લોકસભા ચૂંટણી માટે રાજકોટ થી ઉમેદવાર તરીકે સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત, વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ, BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું.
હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું, કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે.