સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને આગામી બે દિવસમાં ઓન-રેકોર્ડ માફી જારી કરવાનો નિર્દેશ આપ્યો છે, એમ કહીને કે તેઓએ ભૂલ કરી છે.  આ કેસની આગામી સુનાવણી હવે 30 એપ્રિલે થશે. પતંજલિએ કહ્યું- ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય.

 પતંજલિ આયુર્વેદે કીધું કે એ સુપ્રીમ કોર્ટનું સંપૂર્ણ સન્માન કરે છે.  અમારા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું, ત્યારબાદ અમે જાહેરાત પ્રકાશિત કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી.  અમે આ માટે માફી માંગીએ છીએ.  ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય.

error: Content is protected !!