જામનગર માં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધ વ્યાપક રૂપે વિરોધ નોંધાવા માં આવ્યો છે. વોર્ડ નં 4 માં નવાગામ ઘેડ વિસ્તારમાં BJP ના કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ  કુર્શિયો તોડી ને વિરોધ જણાવ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ ના યુવાનો દ્વારા ‘રૂપાલા હાય હાય’ અને ‘જય ભવાની, ભાજપ જવાની’ એવા નારા લગાવવામાં આવ્યા. કાર્યક્રમ સ્થળ ઉપર હાજર રહેલ પોલીસે મામલો થાળે પાડયો છે

error: Content is protected !!