પરશોત્તમ રૂપાલાએ કીધું કે આ ભૂલ મે કરી જેની માફી જાહેરમાં મે માઈગી, સમાજની સામે માઈગી. તમે નરેન્દ્રભાઈ મોદીની સામે જોજો. રૂપાલાએ જાહેર કર્યું કે હું ક્ષત્રિય સમાજને પુનઃ વિચારવા અપીલ કરું છું અને ક્ષત્રિય સમાજના અગ્રણીને ફરીવાર વિનંતી કરું છું. જોવો આખો વિડિયો માં શું કિયે છે રૂપાલા…

error: Content is protected !!