ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવતે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારો વિરોધ નરેન્દ્ર મોદી સામે નહીં પરંતુ પુરુષોત્તમ રૂપાલા સામે છે. અમારી એક જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને લઈને રૂપાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ.જુઓ શું કહ્યું… વીડિયોમાં