પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિશે બોલીને ક્ષત્રિય સમાજના રોષને કારણે ભાજપનો માથા નો દુઃખાઓ હજુ સમાપ્ત નથી થયો, આવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં ક્ષત્રિયો વિશે બોલીને ક્ષત્રિય સમાજ અને તેમના લોકોનો રોષ ઠાલવ્યો છે. . .રાહુલે શું કહ્યું તે જાતે સાંભળો