ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન નો સતત રંગ બદલાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં આવે તે પહેલા જ ક્ષત્રિયોએ એક અનોખી વાત વ્યક્ત કરી…. કે તેઓ રૂપાલા વિરુદ્ધ છે પરંતુ મોદીના સમર્થનમાં છે .

error: Content is protected !!