પ્રતિકાત્મક ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના જામનગર માં ચૂંટણી પ્રચાર કરવા ગુરૂવારે જામનગર શહેરમાં હતાં, ત્યારે એમની સભા યોજાઈ હતી. ત્યારે એમનો સુરક્ષા બંદોબસ્ત ની જવાબદારીઓ સુરત SOG નાં DCP રાજદીપસિંહ

નકુમ ને સોંપવામાં આવી હતી. પણ વડાપ્રધાન ની સુરક્ષા બંદોબસ્ત માં ઘણી બધી ખામીઓ ઉજાગર થઈ હતી. ખામીઓ પ્રકાશમાં આવ્યા પછી રેન્જ નાં IG અશોકકુમાર યાદવ દ્વારા જવાબદાર police અધિકારી રાજદીપસિંહ

નકુમ ને લેખિત નોટિસ આપવામાં આવી છે.

પીએમ નાં પ્રોગ્રામ પેહલા રિહર્સલ યોજાયો હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફનાને બેરિકેડ ની બહાર ઉભા રાખવામાં

આવ્યા હતાં. નિયમ મુજબ 70 ટકા સ્ટાફ બેરિકેડ અંદર અને 30 ટકા સ્ટાફ બેરિકેડ નાં બહાર ઊભા હોવું જોય પરંતુ આ નિયમ નો પાલન કરવા માં ન આવ્યું હતો.

error: Content is protected !!