રૂપાલા ખિલાફ ક્ષત્રિય સમાજ જેમ જેમ આંદોલન અને સભા કરે છે તેમ તેમ ભાજપ ને વિચારવા માટે મજબૂર કરે છે. આ વચ્ચે ભાજપ ને સમર્થન આપવા ઉદારતા દાખવવા માટે ભાજપ એ અપીલ કરી છે. ભાજપે પ્રેસ રિલીઝ જાહેર કરી ને ક્ષત્રિય સમાજ ને અપીલ છે કે એમને સાથ અને સમર્થન આપે.
એના સાથે પરસોતમ રૂપાલા ના નિવેદન પર માફી આપી ભાજપ ને સમર્થન આપવા કરાય અપીલ કરી છે. પરસોતમ રૂપાલાના નિવેદન અંગે માફી આપી રાષ્ટ્રહિતમાં ભાજપ ને સમર્થન કરવા અપીલ કરી છે. એના લીધે 3 પેજ નો પ્રેસ નોટ પણ જાહેર કર્યો છે.