સેમ પિત્રોદાએ જે રીતે વિવાદિત બયાન આપી ને તેમના વિરોધી ભાજપને વિરોધ કરવાનું એક મોટો મુદ્ધો આપી દિધો છે. આજ મુદ્ધા ઉપર જામનગરમાં ચૂંટણી પૂર્ણ થયાના એક દિવસ બાદ જ ભાજપ દ્વારા સેમ પિત્રોદાનું પૂતળું દહન કરવામાં આવ્યું અને તેમના પુતળાને પગે કચડી નાખવામાં આવ્યું.