કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ તેમના મોંડામાં જે આવશે તે બોલવાનું ચાલુ રાખશે, પછી ભલે તે રાજકારણમાં બવાલ પેદા કરે કે ગમે તે થાય. કોંગ્રેસના નેતા સેમ પિત્રોદાના ગલત વાત બોલી જવા થી આગ હજુ ઠંડી નથી પડી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અઈયરના ગલત વક્તવ્ય સામે આવ્યા છે.

એક ઈન્ટરવ્યુ આપતાં મણિશંકરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે. તેમણે કહ્યું કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો ભારત તેનું સન્માન નહીં કરે તો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે.

error: Content is protected !!