રાજકોટમાં થયેલા અતિ દુઃખદાયક અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રને ઠપકો આપ્યો છે. સાડા ચાર કલાક સુધી હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી ચાલી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર આગામી હીયરિંગ હાઇ કોર્ટ માં 6 જૂનના દિવસે છે. કોર્ટે સાફ સાફ કીધું કે 2021 થી આ ગેમ ઝોન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ પોલીસ અને રાજકોટ આર એન્ડ બી ના અધિકારીઓ ની નિગરાની માં ચાલતો હતો. 3 વર્ષ પછી આ ગેમ ઝોન પરમિશન લેવા માટે આવતો હોય તો 3 વર્ષ સુધી એ અધિકારીઓ અને ડીપાર્ટમેન્ટ શું કરતા હતા. જે અધિકારીઓ એમની મદદ કરીને એમને લાઇસન્સ ઓવ્યો તેમને સસ્પેન્ડ કરવા માં આવ્યો છે. એમના પાસે ફાયર એનઓસી પણ ન હતો.
હાઇ કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને ફટકારી ને એમના જવાબ એફિડેવિટ મારફત 3 જૂન સુધી કોર્ટ ને આપવાનું આદેશ આઈપો છે. એના બેગો કોર્ટે સરકાર ને પણ એસઆઇટી નો રિપોર્ટ અને સરકાર એના ઉપર શું પગલાં લિયે છે આ બધું જ 3 જૂન સુધી એફિડેવિટ મારફત જમાં કરવાનું આદેશ આઇંપો છે. હાઈકોર્ટે કહ્યું કે આ ઘટના પાછળ મોટી બેદરકારી છે, એના લીધે આ ઘટના હત્યા જ છે.