જૂનાગઢ નજીકના જેતપુરમાં રાત્રીના સમયે દીપડો ખુલ્લેઆમ ચોકી ગામ પાસેના એક ઘરમાં રોડ પરથી ઘુસી ગયો. પછી ઘરમાં સૂતા કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આખી ઘટના તમે જાતે જ જુઓ…

error: Content is protected !!