જામનગરની સાધના કોલોનીનાંમાં જર્જરીત મકાનો ને તોડી પાડવાનું કામ શરૂ થયો. નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા આજ સાધના કોલોની વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું અને બાળકો સહિત ઘણા લોકોના મોત થયા હતા. ત્યારે સરકારી તંત્રએ આવા જર્જરિત મકાનોનો સર્વે કરીને તેમને ઓળખી કાઢ્યા અને તેમને ખાલી કરવા નોટિસો આપ્યા હતા. આવા મકાનો તોડી પાડવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે.