આજે જ્યારે આપણે આટલા એડવાન્સ થઈ ગયા છીએ તો પણ માત્ર ગામડાના લોકો જ મહિલાઓના માસિક ધર્મ અને તેને લગતા સેનિટાઈઝર વિશે વાત કરતા અચકાતા નથી, પરંતુ શહેરના લોકોનું પણ આ જ વલણ છે.
આવામાં, ચૈતન્ય ટ્રસ્ટ નામક એક એનજીઓ થી પોતાનું જીવન અર્પિત કરી ને લોકો માટે કામ કરતા હિતેશ પંડ્યા નામક એક એવા વ્યક્તિ છે જે પોતાની સંસ્થાનાં માધ્યમથી માત્ર છોકરીઓ અને મહિલાઓને જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ મફતમાં સેનિટાઈઝરનું વિતરણ કરે છે અને સાથે સાથ તેમને આ વિષય પર યોગ્ય અને સહી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. જેમકે હિતેશભાઈ એ જણાવ્યું કે મહિલાઓને ફ્રી સેનિટાઈઝર આપવા માટે તેઓ પોતે સેનેતાઇઝર્સ નું ઉત્પાદન પણ કરી રહ્યા છે. હજી સુધી હિતેશ ભાઈ લાખો ફીમેલ્સ ને સેનેટાઇઝર્સ વિતરિત કરી ચૂક્યા છે. એમને કેવી રીતે આ ઇન્સ્પિરેશન મળી અને કેવી રીતે આ વિષય ઉપર તે કામ કરે છે તે એમની પાસેથી જ સાંભળો.