રાજસ્થાનના સીકર અને ખાટુશ્યામમાં રાત્રે 11.47 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.  ભૂકંપ 4.2ની તીવ્રતાનો હતો. મોડી રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આંચકા અનુભવાયા, સુજાનગઢ, સાલાસર બાલાજી, સાંભર, ખાટુશ્યામજી, ખંડેલા…

error: Content is protected !!