શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે દેશની તમામ શાળાઓને એક એડવાઈઝરી જારી કરીને બોર્ડની પરીક્ષા દરમિયાન તમામ ગર્લ્સ માટે શાળાઓમાં મફત સેનેટરી પેડની વ્યવસ્થા કરવાનું આદેશ આપ્યું છે. આવી ગર્લ્સ માટે આરામ માટે રૂમ પણ હોવો જોઈએ. આ માટે મંત્રાલયે દેશની તમામ શાળાઓને સૂચના પણ આપી છે.

error: Content is protected !!