જામનગરના કાલાવડમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગામનો જૂનો પૂલ તૂટી ગયો. વાત થાય છે જામનગરના કાલાવડ તાલુકાના મૂળીલા ગામનાં પુલની જે તૂટતા એક સ્કૂલબસ ત્યાં અટવાઈ ગઈ. સ્થતિ ને સંભાળતા ગ્રામજનોએ બાળકોને રેસ્ક્યુ કરી ને એક બાળકોને સુરક્ષિત રીતે એક છેડેથી બીજા છેડે પહોંચાડવામાં આવ્યા હતા. પુલ તૂટતા અંનેક ગામનો સંપક પણ બીજા ગામોથી તૂટી ગયો છે.

error: Content is protected !!