નોકરીની શોધમાં રહેલા ધોરણ ૧૨ પાસ ઉમેઠવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સહિતની ફૂલ ૧૫૨૬ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે ૮ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો rectt.bsf.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે.

બીએસએફ ભરતી ૨૦૨૪ માટે પોગટ, બેશણિક લાયકાત -ડિઓખા વેરાવળ ઓખા છે. પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

સંસ્થાઃ બોર્ડર સિકયુરિટી ફોર્સ પોસ્ટ, એએસઆઈ, કોન્સ્ટેબલ સહિત વિવિધ, કુલ જગ્યા ૧૫૨૬, કયાં અરજી કરવી rectt.bsf.gov.in

અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ૧૦+૨ (મધ્યવર્તી) પાસ કરેલ હોવું આવશ્યક છે. સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે પણ સ્ટેનોગ્રાફી કૌશલ્યની માંગણી કરવામાં આવશે. ઉમેદવારની લઘુત્તમ વય ૧૮ વર્ષ અને મહત્તમ વય ૨૫ વર્ષ રહેશે.

પગાર ધોરણ એએસઆઈ અને વોરન્ટ ઓફિસર ૨૯૨૦૦-૯૨,૩૦૦, હેડકોન્સ્ટેબલ ૨૫,૫૦૦ ૮૧,૧૦૦ બીએસએફ ભરતી ૨૦૨૪ માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.

ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ હતી અને અંગ્રજમાં લેવામાં આવશે. આ ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જેઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કરે છે તેઓએ શારીરિક ધોરણ કસોટી અને યુવ શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં હાજર રહેવાનું રહેશે. આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડિટેઈલ મેડિકલ ટેસ્ટ થશે. ખાલી જગ્યાઓ અખિલ ભારતીય એક ધોરણે ભરવામાં આવશે. આ પછી, BSF નોડલ ફોર્સ દ્વારા સ્કિલ ટેસ્ટ, ઉટ અને મેડિકલ ટેસ્ટમાં ઉમેદવારના મેરિટ કમ પર્ફોર્મન્સના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.

error: Content is protected !!