કચ્છમાં થોડો ઘણો વરસાદ શું પડ્યો, પાણી નદી સ્વરૂપે વહેવા લાગ્યું એના લીધે ભેંસ પાણીના વહેણ સાથે વહી ગઈ. આ ઘટના ભચાઉ તાલુકાના લાકડિયા-ઘોડાસર ગામડાની છે જ્યાં નદીનો જોરદાર પ્રવાહ ભેંસોને વહાવી ગયો…તમે પોતે જ વિડિયો મા જોવો

error: Content is protected !!