દારૂના નશામાં એક અજાણ્યો યુવાન બ્રિજના પિલ્લર પર ચઢી ગયો,લોકોએ બુમ પાડી છતાં યુવાન બિન્દાસ બ્રિજની રેલિંગ પર ચઢી ગયો. જેને જોઈ ને બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકે બનાવ્યો એનો વિડીયો જે થઈ ગયો વાઇરલ.
બ્રિજના એક પિલ્લર પરથી ચઢી જોખમી રીતે ચાલી ને સામે છેડે સુધી ગયો અને પછી ઉતર્યો. જે બ્રિજ ઉપર યુવાન ચઢી ગયો. સુરતનો આ કિમ રેલવે બ્રિજ હતો. આ બ્રિજ હાલમાં જ બનેલ છે.