આરજેડી ચીફ લાલુ યાદવ પત્ની રાબડી દેવી સાથે, તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ યાદવ સાથે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા. આ એજ નેતાઓ છે જેઓ અંબાણીને ખોટા-ખરાબ કહીને મીડિયા સામે પોતાને અલગ જણાવે છે, હવે જુઓ સાહેબ, તે એમનાજ મેહમાન બની ને નામ રોશન કરે છે.