ઢોલ-નગારા, ફટાકડા અને ફૂલની વરસાદ થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું

ઘણા દિવસોથી સમાચારોમાં ચાલતું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું મુંબઈમાં જેમ રિસેપ્શન પૂરો થયો તેમજ નવપરિણીત યુગલ અનંત અંબાણી અને રાધિકા બંને ગુજરાતના જામનગરમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા પહોંચ્યા. બંનેનું સ્વાગત ઢોલ વગાડી, આકાશી ફટાકડા સળગાવી અને ફૂલની વરસાદ કરીને કરવામાં આવ્યું.

સૂત્રો નાં જણાવ્યા મુજબ અનંત અને રાધિકા રિલાયન્સ રિફાઈનરીના સ્ટાફ અને કામદારો અને તેમના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા સાથે તેમના લગ્નની ઉજવણી કરવા ગુજરાતના જામનગર આવ્યા છે.

error: Content is protected !!