જૂનાગઢના માણાવદર કેશોદના ઘેડમાં ભારે વરસાદને કારણે ગામડામાં ગોટણ સુધી પાણી ભરાયો હતો.  જ્યારે ત્યાં એક મુસ્લિમ વ્યક્તિનું મૃત્યુ થયું, ત્યારે ઘૂંટણિયે પાણી ભરાઈ જવાની વચ્ચે અંતિમયાત્રા નીકળી. ગ્રામજનોને દફન વિધિ માટે એક ગામથી બીજા ગામમાં જવા માટે ઘૂંટણ સુધીના પાણીમાં ચાલવું પડ્યું.

error: Content is protected !!