જરૂરી લાયકાત:
વર્ક ફ્રોમ હોમ નોકરી માટે કઇ લાયકાત જરૂરી છે તે નીચે મુજબ છે.
- શૈક્ષણિક લાયકાત:
- સામાન્ય રીતે,12 પાસ હોવું જોઇએ (ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા વિશે જાણકાર હોવો જરૂરી છે.
- વધુમાં કમ્પ્યુટર, IT, માર્કેટિંગ, HR, અને ગ્રાહક સેવા જેવા ક્ષેત્રોમાં કામ કરેલ હશે એને પહેલી પ્રાયોરેટી આપવામાં આવશે.
- તકનિકી કુશળતા:
- મોબાઇલ વિડીયો અને ફોટો એડીટિંગ નોર્મલ આવડવું જરૂરી છે.
- ટેક્નોલોજી વિશે સામાન્ય સમજ અને ઇન્ટરનેટ ઉપયોગની નિપુણતા હોવી જરૂરી છે.
- અનુભવ:
- આમ તો કોઇ અનુભવની જરૂરીયાત નથી.
- કેટલાક પોસ્ટની નોકરીઓ માટે, પહેલા જ આ પ્રકારના આર્ટીકલ / બ્લૉગ લખાવાના કામનો અનુભવ હોવો આવશ્યક છે.
- ગ્રાહક સેવા, ડેટા એન્ટ્રી, કન્ટેન્ટ લેખન, અથવા ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં અનુભવ વધારાની લાયકાત બની શકે છે.
ઉંમર મર્યાદા
- વર્ક ફ્રોમ હોમ નોકરીઓમાં સામાન્ય રીતે ઉંમર મર્યાદા નથી, પરંતુ કેટલીક કંપનીઓમાં 18 વર્ષથી વધુ વય જરૂરી હોઈ શકે છે.
પગાર ધોરણ:
- તમારા કામ પ્રમાણે આપવમાં આવશે. ( પહેલા ૧૦ દિવસ ટ્રેનિંગ રહેશે જેનો કોઇ પગાર મળશે નહિં.)
અન્ય માપદંડ
- કામના કલાકો:
- 8 કલાકથી ઓછું કામ, જેમાં સંપૂર્ણ સમય, અર્ધ સમય, અથવા ફ્રીલાન્સિંગનો વિકલ્પ હોઈ શકે છે.
- સમય ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને તમારી ઉપલબ્ધતા દર્શાવો.
- ઇન્ટરનેટ અને સાધનો:
- ઘરે 24 કલાક (વિજળી) લાઇટની સુવિધા હોવી જરૂરી છે.
- સારી ગતિનું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
- જરૂરી સાધનો: (સ્માર્ટ ફોન) એન્ડ્રોઇડ મોબાઇલ, કમ્પ્યુટર કે લેપટોપ, હોવું જરૂરી છે.
- સંવાદ કુશળતા:
- ઇમેલ, ચેટ, અને વીડિયો કૉલ દ્વારા મજબૂત સંવાદ, વોટ્સેપ, ફેસબૂક, ઇન્સ્ટ્રગ્રામ વિડીયો બનાવતા આવડવો જોઇએ.
- સાહ્યિક વાતાવરણમાં કામ કરવા માટે સ્વતંત્રતા અને જવાબદારી પોતાની હોવી જોઇએ
મહત્વપૂર્ણ લિંક્સ
- ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો