Apple, Google,  Amazon અને Meta સામે તપાસ શરૂ

અમેરિકાની ચાર મોટી ટેક કંપનીઓ એપલ, ગૂગલ,  એમેઝોન, અને મેટા સામે અમેરિકાનું ફેડરલ ટ્રેડ કમિશને (FTC) તપાસ હાથ ધરી છે. આ નામચીન કંપનીઓ પર તેમના પ્રભાવનો ગેરકાયદેસર લાભ લેવાનો આરોપ છે.

યુરોપિયન કમિશન, જે 27 જેવા દેશોના જૂથની એક્ઝિક્યુટિવ શાખા તરીકે કામ કરે છે, આ સંદર્ભમાં તેણે કહ્યું કે તે ડિજિટલ માર્કેટ એક્ટ (ડીએમએ) નું ‘અનુપાલન’ માટે આ મોટી કંપનીઓની તપાસ શરૂ કઈરી છે.

પેહલા અમેરિકા અને હવે યુરોપમાં પણ આ મોટી આઇટી કંપનીઓ સામે રેગ્યુલેટરી તપાસ શરૂ થઈ ગઈ છે. મીડિયા રીપોર્ટસ મુજબ ઈયુ નિયમનકારોએ થોડાક દિવસો પેહલા જ ગૂગલ,  એપલ, એમેઝોન, અને મેટાની તપાસ શરૂ કરી છે. આ પેહલી વખત છે કે આ મોટી કંપનીઓ સામે પગલાં લેવા માં આઇવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *