ગજબ છે..!અમદાવાદ ભાજપ ના એક કાર્યકર નો જન્મદિવસ અમદાવાદનાં એક ઉચ્ચ પોલીસ અધિકારીની ચેમ્બરમાં ઉજવાયો. સિનિયર અધિકારીઓની હાજરીમાં હેપી બર્થ ડે નું ગીત પણ ગવાયું. કેક કટીંગ નો વિડીયો થયો વાયરલ..

error: Content is protected !!