સુપર સ્ટાર આમિર ખાનનાં તન બાળકો છે. જુનેદ, ઇરા અને આઝાદ રાઓ ખાન. એમાં સાવ થી મોટો છે જુનૈદ જેમની ઉમર 31 વર્ષ છે. જુનૈદ ખાન એ બોલિવૂડ માં એન્ટ્રી કઇરી છે. જુનૈદ ખાને ખુશી કપૂર સાથે તેની આગામી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુનૈદે તેનો દેબ્યું ‘મહારાજ’ ફિલ્મ થી કઇરો છે. જુનૈદે બે બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી, જુનૈદ હવે તેની ત્રીજી ફિલ્મ માટે તૈયાર છે.