ચૂંટણી ને લઈને અમદાવાદ AMTS એ મહત્વનો નિર્ણય લીધો છે. એ મતદાન નાં દિવસે ફ્રી માં મુસાફરી કરાવશે પરંતુ બધાઈ ને નઈ અપિતું only મતદાન કરનાર વ્યક્તિ ને જ. AMTS માં મતદાન કરનાર વ્યક્તિ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે, વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે આ પહેલ કરવા મા આવી છે. એના લીધે મતદાન કર્યાનું નિશાન બતાવીને કરી શકાશે મુફ્ત મુસાફરી.