એમ તો દેશભરના અનેક ગણેશ પંડાલોમાં અલગ-અલગ અને અનોખી રીતે પૂજા કરવામાં આવી રહી છે, પરંતુ સુરતમાં આ વખતે એક અનોખી પૂજાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું કે તે એક ઉદાહરણ બની રહ્યું છે.
દરઅસલ સુરતમાં ગણેશ મહોત્સવમાં એવી અનોખી પૂજા કરવામાં આવી રહી છે, જેમાં ગણપતિ બાપ્પાની સાથે માતા-પિતાની પણ પૂજા કરવામાં આવે છે.
સુરતના પરમસુખ ગુરુકુળમાં બાળકોએઆ અનોખી પૂજા કરી જેમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ ગણપતિ પૂજન સાથે માતા-પિતાની પૂજા પણ કરી.
જુવો વીડિયો માં કેવી રીતે માતાપિતા ની પૂજા થઈ રહી છે…👇⬇️👇⬇️