અમરેલી સાંસદ નારણ કાછડીયાએ ચૂંટણીના મતદાન બાદ પાર્ટી પ્રતિ પોતાનો દર્દ સાર્વજનિક કર્યોં. તે સભા માં બોલ્યા કે
કોંગ્રેસને પ્રોત્સાહન મળે ટિકિટ મળે અને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી. હૂં 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. કોંગ્રેસ માંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી આ રીતે બહાર આવી.
ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.