બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એક મુસાફરને તેમના ભોજનમાં લોખનની બ્લેડ મળી. આ ઘટના 9 જૂનના રોજની છે જ્યારે ફ્લાઇટ AI 175 પર સવાર મથુરેસ પૌલ નામનાં વ્યક્તિએ આ બાબતમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી હતી. એર ઇન્ડિયા આ ઘટનાની હજી તપાસ કરી રહી છે.

Photo courtesy & credit goes to ANI twit
error: Content is protected !!