આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ઉપર હમલો થયો છે. હમલા માં એમના માથા ઉપર ચોટ આઈવી છે. વિજયવાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરથી ઘાયલ થયા છે.

error: Content is protected !!