દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કજરીવાલ જેલમાં હોવાને કારણે અરવિંદના સ્થાને તેમની પત્ની સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણીની જવાબદારી સંભાળી છે.  તેમણે દિલ્હીમાં રોડ શો કર્યો અને AAPના ઉમેદવાર માટે જનતા થી વોટ માંગ્યા.

error: Content is protected !!