Delhi કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ Arvinder Singh Lovely એ રાજીનામું આપી દીધું છે. એના સાથે જ એમને કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરકલહનો જગજાહેર કર્યો છે. લવલીના રાજીનામા બાદ દિલ્હી કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા સાથે તેમની અણબનાવ સામે આવી છે. દીપક બાબરિયાએ આ વિષય પર જણાવ્યું હતું કે, અરવિંદર સિંહ લવલીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે, તેઓ હવે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નથી.