સ્ટેપ 1 : ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ક્લિક કરો.
સ્ટેપ 2 : ગુજરાત બોર્ડ પરિણામ લિંક હોમ પેજ પર દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3 : તે પછી લોગિન પેજ દેખાશે, અહીં તમારો રોલ નંબર નાખો.
સ્ટેપ 4 : તે પછી તમારું ગુજરાત 12મા બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5 : તેના પર રાઇટ સાઈડ ક્લિક કરી અથવા ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને પરિણામ ડાઉનલોડ કરો. જો તમે ઈચ્છો તો તેની પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો.