ગુજરાતના અમરેલીમાં ભાજપની અંદરની લડાઈ ખતમ થઈ રહી નથી.
ગૌરતલબ છે કે અમરેલી સાંસદ નારણ કાછડીયાએ એક સભા માં ચૂંટણીના મતદાન બાદ પાર્ટી પ્રતિ પોતાનો દર્દ સાર્વજનિક કર્યો હતો. એ બોલ્યાં હતા કે કોંગ્રેસને પ્રોત્સાહન મળે ટિકિટ મળે અને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી. હૂં 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. કોંગ્રેસ માંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી આ રીતે બહાર આવી હતી.
ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.
બીજેપી ની અદર ની આ લડાઇ હવે એક કદમ હજી આગળ આઇવિ છે સાંસદ નારણ કાછડીયાએ ટીકીટ ન મળવા અંગે આપેલા આક્ષેપ ઉપર જિલ્લા પ્રમુખે ભાજપના લેટર પેડ પર ખુલ્લેઆમ પત્ર લખીને મામલો વધુ ગંભીર બનાવી દીધો છે.