લાંબા સમય બાદ પણ ચૂંટણી ના થીમ પેહલા ફરી એક વાર કોરોના સામે આવ્યો છે. ગુજરાતના અમદાવાદની સરકારી હોસ્પિટલમાં બે કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીઓને સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર પર રાખવામાં આવ્યા છે. એમની હાલત ચિંતા જનક છે.