4 જૂને લોકસભા ચૂંટણીના તમામ પરિણામો જાહેર થશે અને આ દિવસે એ પણ સાબિત થઈ જશે કે દેશમાં કોની સરકાર બનશે. પરંતુ પરિણામોના 2 દિવસ પહેલા જ વિવિધ ન્યૂઝ ચેનલો અને મીડિયા સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ NDAની સરકાર બની રહી છે પરંતુ અબકી બાર 400 પાર કરવાનો દાવો સાચો સાબિત થતો નથી. મતલબ કે એક્ઝિટ પોલ પ્રમાણે મોદી સરકાર બનાવી રહ્યા છે પરંતુ 400ના જાદુઈ આંકડાને સ્પર્શ્યા વિના. આ પ્રમાડે છે એક્ઝિટ પોલ :

ETG – TIMES NOW
NDA: 358
INDIA: 132
OTH: 53


REPUBLIC TV- PMARQ
NDA    359
INDIA  154
OTH      30

REPUBLIC TV- MATRIZE
NDA    353-368
INDIA  118-133
OTH      43-48


NEWS NATION
NDA     342-378
INDIA  153-169
OTH       21-23


INDIA NEWS- D DYNAMICS

NDA      371
INDIA   125
OTHER   47


TV5 TELUGU
NDA: 359
INDIA: 154
OTH: 30


DAINIK BHASKAR
NDA: 281 – 350
INDIA: 145 – 201
OTH: 33 – 49


JAN KI BAAT
NDA       362-392
INDIA    141-161
OTHER    10-20


INDIA TV-CNX

NDA 371-401
INDIA 109 – 139
OTH: 28 – 38

error: Content is protected !!