દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના પ્રમુખ Arvind Kejriwal એ જેલમાંથી બહાર આવ્યા બાદ BJP ખાસ કરીને Modi પર આકરા પ્રહારો કર્યા અને એક સભામાં કહ્યું કે 2014માં Narendra Modi એ પોતે નિયમ બનાવ્યો હતો કે Bjp ના નેતાઓ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થઈ જશે, તો પછી આ નિયમ Modi ને કેમ લાગુ પડતો નથી ? આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે Modi જી 75 વર્ષના થઈ રહ્યા છે. મારે પૂછવું છે કે Modi જી, શું તમે Amit Shah માટે વોટ માંગી રહ્યા છો? જોવો વીડિયો માં